6 December 2017

જનરલ નોલેજ સવાલ-જવાબ

  • બહ્મોસમાજના સ્થાપક કોણ હતા ?
  • ✔️રાજા રામમોહનરાય
  • રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં ક્યું સમાચારપત્ર શરૂ કર્યું હતું ?
  • ✔️ સવાદકૌમુદી
  • ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો ?
  • ✔️ લોર્ડ વિલિયમ બૅન્ટિંકે
  • રાજા રામમોહનરાયે ફારસી ભાષામાં ક્યું સમાચાર પત્ર શરૂ કર્યું હતું ?
  • ✔️ મિરાત-ઉલ-અખબાર
  • સામાજિક અને ધાર્મિક સુધારણાનાં આંદોલનો શરૂ કરનાર સૌ પ્રથમ કોણ હતા ?
  • ✔️રાજા રામમોહનરાય
  • રાજા રામમોહનરાયનો જન્મ ક્યારે થયો હતો ?
  • ✔️ઈ.સ. 1772માં
  • રાજા રામમોહનરાયનો જન્મ ક્યાં થયો હતો ?
  • ✔️બગાળના હૂગલી જિલ્લાના રાધાનગર ગામમાં
  • કઈ ઘટનાએ રાજા રામમોહનરાયને ખૂબ અસર કરી ?
  • ✔️ ભાભીની સતી થવાની
  • રાજા રામમોહનરાયે કોલકાતામાં કઈ કૉલેજની સ્થાપના કરી ?
  • ✔️હિંદુ કૉલેજની
  • કઈ સાલમાં સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડાયો ?
  • ✔️ઈ.સ. 1829માં
  • કોના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહનરાય ઈંગ્લૅન્ડ ગયા ?
  • ✔️દિલ્લીના બાદશાહના
  • કઈ સાલમાં રાજા રામમોહનરાયનું મૃત્યું થયું ?
  • ✔️ઈ.સ. 1833માં
  • રાજા રામમોહનરાયનું મૃત્યું ક્યાં થયું ?
  • ✔️બરિસ્ટોલ મુકામે
  • ૧ ભારતમાં કઈ સદીમાં સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો થાય? 
  • - ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં
  • ૨ ૧૯મી સદીના સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનો ચલાવનાર સંસ્થામાં કઈ સંસ્થા અગ્રેસર હતી? 
  • - બ્રહ્મોસમાજ
  • ૩ બ્રહ્મોસમાજના પ્રણેતા કોણ હતા? - રજા રામમોહનરાય
  • ૪ પ્રેસની સ્વતંત્રતાના હિમાયતી કોણ હતા? 
  • - રાજા રામમોહનરાય
  • ૫ બ્રહ્મોસમાજનું મૂળ નામ શું હતું? 
  • - આત્મીય સભા (૧૮૧૫)
  • ૬ રાજા રામમોહનરાયનું અવસાન ક્યારે અને ક્યા થયું? 
  • - ઈ.સ. ૧૮૩૩ અને બ્રિસ્ટોલ મુકામે

  • ૭ બ્રહ્મોસમાજ દ્વારા કઈ પત્રિકા શરુ કરવામાં આવી?
  • - તત્વબોધિની પત્રિકા
  • ૮ કોના જોડાવાથી બ્રહ્મોસમાજમાં નવો પ્રાણ પૂરાયો?
  • - દેવેન્દ્રનાથ ટાગોર
  • ૯ કેશવચંદ્ર સેને કઈ નવી સ્નાસ્થાની સ્થાપના કરી?
  • - ભારતીય બ્રહ્મોસમાજ
  • ૧૦ કોના પ્રયત્નોથી સતીપ્રથા નાબૂદ કરતો કાયદો ઘડાયો?
  • - રાજા રામમોહનરાય
  • ૧૧ ભારતમાં કઈ સંસ્થાએ ઉદારતાવાદ અને આધુનિકતાનું વાતાવરણ તૈયાર કર્યું? 
  • - બ્રહ્મોસમાજ
  • ૧૨ મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક કોણ હતા? 
  • - જ્યોતિબા ફૂલે

  • ૧૩ જ્યોતિબા ફૂલે કઈ સામાજિક સંસ્થા સ્થાપી? 
  • - સત્ય શોધક સમાજ 
  • ૧૪ સ્ત્રી શિક્ષણ મતે તેમને ક્યા કન્યાશાળા શરુ કરી? 
  • - પૂણેમાં 
  • ૧૫ સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે કોણે પડકાર ફેંક્યો? 
  • - જ્યોતિબા ફૂલે 
  • ૧૬ અસ્પૃશ્યતા - નિવારણ ક્ષેત્રે કોનો નોંધપાત્ર ફાળો છે?
  • - જ્યોતિબા ફૂલે 
  • ૧૭ જ્યોતિબા ફૂલેને મહાત્માની પદવી ક્યાંના નાગરિકોએ આપી? 
  • - મુંબઈના નાગરિકોએ (૧૮૮૭)
  • ૧૮ ડો આંબેડકર અને મહર્ષિ કર્વે કોને પોતાના ગુરુતુલ્ય માનતા? 
  • - જ્યોતિબા ફૂલે 
  • ૧૯ આર્યસમાજના સ્થાપક કોણ હતા? 
  • - સ્વામી દયાનંદ સરસ્વતી
  • ૨૦ દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યા થયો હતો?
  • - મોરબી નજીક ટંકારા 
  • ૨૧ દયાનંદ સરસ્વતીનું બાળપણનું નામ શું હતું? 
  • - મૂળશંકર 
  • ૨૨ દયાનંદ સરસ્વતીએ કયુ સૂત્ર આપ્યું? 
  • - વેદ તરફ પાછા વળો
  • ૨૩ પરમેશ્વરના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન શેમાં છે?
  • - વેદમાં 
  • ૨૪ કયું અધ્યયન સાચું અધ્યયન છે? 
  • - વેદનું અધ્યયન  
  • ૨૫ સ્વામી દયાનંદ સરસ્વતીએ કયું પુસ્તક લખ્યું? 
  • - સત્યાર્થ પ્રકાશ 
  • ૨૬ સ્વામી દયાનંદ સરસ્વતીએ ધર્માંતર થયેલા હિન્દુઓ માટે કઈ ચળવળ શરુ કરી? 
  • - શુદ્ધિ ચળવળ 
  • ૨૭ કાંગડી ગુરુકૂળની સ્થાપના કોણે અને ક્યા કરી? 
  • - સ્વામી શ્રદ્ધાનંદ, હરદ્વાર પાસે 
  • ૨૮ એંગ્લો વૈદિક કોલેજ કોણે અને ક્યા શરુ કરી? 
  • - લાહોરમાં અને લાલા હંસરાજે 
  • ૨૯ રામકૃષ્ણ પરમહંસ ક્યાંના મહાન સંત હતા? 
  • - કોલકાતા પાસેના દક્ષિણેશ્વર મંદિરના 
  • ૩૦ સ્વામી વિવેકાનંદ કોના શિષ્ય હતા? - રામકૃષ્ણ પરમહંસ 
  • ૩૧ રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી?
  • - સ્વામી વિવેકાનંદ (૧૮૯૭)
  • ૩૨ વિશ્વ ધર્મ પરિષદ ક્યા યોજાઈ હતી? 
  • - શિકાગો (૧૮૯૩)
  • ૩૩ શિકાગો ખાતે યોજાયેલ ધર્મપરિષદમાં કોણે હાજરી આપી? 
  • - સ્વામી વિવેકાનંદ 
  • ૩૪ વિવેકાનંદનું મૂળ નામ શું હતું? 
  • - નરેન્દ્રનાથ 
  • ૩૫ સ્વામી વિવેકાનંદનો ધર્મ કયો ધર્મ બન્યો? 
  • - ભારતીય રાષ્ટ્રીયતાને જગાડનારો
  • ૩૬ ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહ્યો’. આ પંક્તિ કોની છે?
  • - સ્વામી વિવેકાનંદ 
  • ૩૭ રામકૃષ્ણ મિશનનો મંત્ર શું હતો? 
  • - માનવસેવા એ જ પ્રભુ સેવા 
  • ૩૮ આ સંસ્થા ક્યા આદર્શમાં માને છે? - સેવા સુધારણામાં 
  • ૩૯ આ સંસ્થાનું વડું મથક કયા આવેલું છે? 
  • - બેલૂર 
  • ૪૦ મિશનના લોકો કઈ આપતિઓ વખતે નિઃસ્વાર્થ સેવા કરે છે? 
  • - પૂર, દુષ્કાળ, ભૂકંપ, રોગચાળો વગેરે 
  • ૪૧ કોના નેતૃત્વ નીચે નારી ઉત્કર્ષની પ્રવૃતિઓ કરે છે?
  • - સિસ્ટર નિવેદિતા 
  • ૪૨ ભારતમાં મહાન ચિંતકોમાં કોનો સમાવેશ થાય છે? 
  • - મહર્ષિ અરવિંદ 
  • ૪૩ મહર્ષિ અરવિંદનું મૂળ નામ શું હતું? - અરવિંદ ઘોષ 
  • ૪૪ અરવિંદ ઘોષે માતૃભૂમિ માટે કયો મંત્ર પ્રચલિત કર્યો? 
  • - વંદે માતરમ
  • ૪૫શ્રી અરવિંદે કયું અખબાર શરુ કર્યું હતું? 
  • - વંદે માતરમ
_____________________________________________________________
  • ૯મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો

  • ૪૬ શ્રી અરવિંદ માટે જેલ શું બની ગઈ? 
  • - યોગાશ્રમ
  • ૪૭ શ્રી અરવિંદે પોતાનો દેહત્યાગ કયા કર્યો? 
  • - પોંડિચેરી
  • ૪૮ કોના જન્મદિવસે ભારતને આઝાદી મળી?
  • - શ્રી અરવિંદના જન્મદિવસે 
  • ૪૯ કોના પ્રયત્નોથી સૌપ્રથમ અંગ્રેજી શિક્ષણ આપતી શાળા શરુ કરવામાં આવી? 
  • - સિરામપોરના પાદરીઓની મદદથી
  • ૫૦ આધુનિક ભારતના ઘડતરમાં કોણે મહત્વનો ફાળો આપ્યો?
  • - અંગ્રેજી શિક્ષણ 
  • ✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
  • ૫૧ કોના પ્રયાસોના કારણે વિધવા પુનઃવિવાહનો કાયદો ઘડાયો?
  • - ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
  • ૫૨ પ્રાર્થનાસમાજની સ્થાપના કોણે કરી? 
  • - ડો આત્મારામ પાંડુરંગ 
  • ૫૩ કોના જોડાવાથી પ્રાર્થનાસમાજનું બળ વધ્યું?
  • - ન્યાયમૂર્તિ રાનડે અને રામકૃષ્ણ ભાંડારકર
  • ૫૪ ડેક્કન એજયુકેશન સોસાયટીની સ્થાપના કોણે કરી? 
  • - ન્યાયમૂર્તિ રાનડે
  • ૫૫ આર્ય મહિલાસમજ અને સેવા સમાજની સ્થાપના કોના પ્રયત્નોથી થઇ? 
  • - રમાબાઈ રાનડે
  • ૫૬ પ્રાર્થનાસમાજનું સામયિક કયું છે? 
  • - સુબોધ પત્રિકા
  • ૫૭ થિયોસોફિકલ સમાજની સ્થાપના કોણે કરી?
  • - કર્નલ આલ્કોટ અને મેડમ બેલ્વેટસ્કી
  • ૫૮ અલીગઢ ચળવળના પ્રણેતા કોણ હતા?
  • - સર સૈયદ અહેમદખાન
  • ૫૯ અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના કોણે કરી? 
  • - સર સૈયદઅહમદખાન
  • ૬૦ અલીગઢ મુસ્લિમ કોલેજ હાલ ક્યા નામે ઓળખાય છે?
  • - અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી 
  • ✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
  • ૬૧ શીખ ધર્મ અને શીખ સમાજમાં કઈ સમિતિની રચના કરવામાં આવી? 
  • - ગુરુદ્વારા પ્રબંધક સમિતિ
  • ૬૨ અમૃતસરમાં પાશ્ચાત્ય કેળવણી આપવા માટે કઈ કોલેજની  સ્થાપના કરવામાં આવી? 
  • - ખાલસા કોલેજ
  • ૬૩ પારસી ધર્મમાં સુધારણા કરવા માટે કોણે પ્રયત્નો કર્યા? 
  • - કે.આર.કામા અને બહેરામજી મલબારી
  • ૬૪ બંગાળમાં સતીપ્રથાને ગેરકાયદેસર કોણે જાહેર કરી? 
  • - જનરલ વિલિયમ બેન્ટિક
  • ૬૫ ક્યા ખરીતા મુજબ સ્ત્રી શિક્ષણ માટે શાળા શરુ કરવામાં આવી? 
  • - ચાર્લ્સ વુડ
  • ૬૬ માનવધર્મ અને માનવમાત્રની સમાનતાનો સંદેશ કોણે આપ્યો? 
  • - નારાયણ ગુરુ
  • ૬૭ નારાયણ ગુરુનો જન્મ ક્યા ગામમાં થયો હતો? 
  • - એમ્પર્ગ
  • ૬૮ નારાયણ ગુરુ કઈ વૃતિ ધરાવતા હતા? 
  • - આધ્યાત્મિકવૃત્તિવાળા
  • ૬૯ રવીન્દ્રનાથ ટાગોર કોને પોતાના યુગના મહાન સંત સુધારક કહે છે? 
  • - નારાયણગુરુ
  • ૭૦ કોણે દેશ વિદેશમાં આધ્યાત્મિક સુધારક તરીકે નામના મેળવી?
  • - નારાયણ ગુરુ 
  • ✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
  • ૭૧ નારાયણ ગુરુ કોને વહેમો અને અનિષ્ટોનું મૂળ માનતા?
  • - નિરક્ષરતા
  • ૭૨ પૂનામાં કન્યાશાળા કોણે શરુ કરી? 
  • - નારાયણ ગુરુ
  • ૭૩ ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો? 
  • - ભાવનગર 
  • ૭૪ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી? 
  • - ઠક્કરબાપા
  • ૭૫ ભીલોના જીવનને સુધારવાનું કામ કોણે કર્યું?
  • - ઠક્કરબાપા
  • ૭૬ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે કોણે સેવા આપી? 
  • - ઠક્કરબાપા
  • ૭૭ સિંગસભાની સ્થાપનના કોણે અને ક્યારે કરી? 
  • - સરદાર ઠાકુરસિંગ સંધાનવાલિયા, ૧૮૭૩
  • ૭૮ પંજાબમાં સામાજિક જીવન પર શાનો પ્રભાવ જોવા મળે છે?
  • - સિંગસભા
  • ૭૯ સેન્ટ્રલ હિંદુ સ્કૂલની સ્થાપના કોણે કરી? 
  • - શ્રીમતી એની બેસન્ટ
  • ૮૦ સેન્ટ્રલ હિંદુ સ્કૂલ હાલ ક્યા નામે ઓળખાય છે? 
  • ✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
  • - બનારસ હિંદુ યુનિવર્સીટી
  • ૮૧ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ કોણે કર્યો?
  • - સૈયદ અહેમદ અને શરીઅતુલ્લા 
  • ૮૨ ભારતમાં વહાબી આંદોલન કોણે શરુ કર્યું? 
  • - સર સૈયદ અહેમદખાન 
  • ૮૩ મુસ્લિમોમાં પછાતપણું દૂર કરવા કોણે પ્રયત્નો કર્યા? 
  • - સર સૈયદ અહેમદખાન 
  • ૮૪ રહનુમા ઈ મઝદયરબન સભાની સ્થાપના કોણે કરી? 
  • - દાદાભાઈ નવરોજી 
  • ૮૫ આ સંસ્થાએ કયું મુખપત્ર શરુ કર્યું? 
  • - રાશ્ત ગોફતાર 
  • ૮૬ કોના પ્રયત્નોથી લગ્ન માટે પુખ્તવય ઠરાવતો કાયદો ઘડ્યો હતો? 
  • - મલબારીના
  • ૮૭ નારાયણ ગુરુને વારસામાં શું મળ્યું હતું? 
  • - પવિત્રતા અને સાદાઈ 
  • ૮૮ શ્રી નારાયણ ધર્મ પરિપાલન યોગમ નામની સંસ્થા કોણે સ્થાપી હતી? 
  • - નારાયણ ગુરુએ 
  • ૮૯ ભીલોને દારુની બદી તેમજ વહેમોમાંથી મુક્ત કરવાનું કામ કોણે કર્યું? 
  • - ઠક્કરબાપા 
  • ૯૦ શીખ સમાજમાંથી સામાજિક દૂષણો કોણે દૂર કર્યા? 
  • - સરદાર ઠાકુરસિંગ સંધાનવાલિયા 

No comments: