29 November 2017

પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા

ભારત રત્ન - ઇન્દિરા ગાંધી
જ્ઞાનપીઠ  -આશાપુર્ણા દેવી
મિસ વર્લ્ડ-  રીટા ફારિયા
મેગસેસે-  મધર ટેરેસા
મિસ યુનિવર્સ - સુસ્મિતા સેન
બુકર પ્રાઈઝ-  અરુંધતી રોય
ઓસ્કાર ગાંધી ફિલ્મ -.ભાનુ અથૈયા
દાદા સાહેબ ફાળકે -દેવિકા રાણી
રાજીવ ગાંધી ખેલ રત્ન  -કુંજરાની દેવી
એશયાઇ રમત મા સુવર્ણ - કમલજીત સંધુ

No comments: