15 December 2017

માનવ શરીરમાં થતા વિવિધ રોગો અને તે ક્યાં ભાગને અસર કરે છે

ટોન્સીલીટીસ: કાકડા
    પ્લુરસી: ફેફસાં
    ન્યુમોનિયા: ફેફસા
    રૂમેટીઝમ: સાંધા
    ટાઈફોડ: આંતરડા
    ટી.બી. : ફેફસાં
    મેલેરિયા: બરોળ
    પેરાલિસીસ: જ્ઞાનતંતુ
    એક્ઝીમાં: ચામડી
    કમળો: યકૃત
    ડર્મેટાઈટીસ: ચામડી
    ગ્લુકોમા: આંખ
    અસ્થમા: શ્વાસનળીની પેશી
    પાયોરિયા: દાંત
    ઓટીસ: કાન
    ડીફ્થેરીયા: ગળું

No comments: