15 December 2017

*ગુજરાતની ચુંટણી વિશેની માહિતી*

*રાજ્યના વીધાન મંડળના મુખ્ય ત્રણ અંગો*
➖ રાજ્યપાલ.અનુ.153
➖ વિધાન સભા.અનુ.170
➖વિધાન પરીષદ.અનુ.170 
➖ *હાલ ગુજરાત મા 14 મી વીધાન સભાની ચુંટણી ચાલીરહી છે*
*Legislative assembly*
વિધાનસભા મતવિભાગ દીઠ એક પ્રતીનીધી હોયતે રીતે પુખ્ત વયે મતાધીકારના ધોરણે ચુંટણી થાય
➖ *સંખ્યા:500થી વધુ નહી 60 થી ઓછી નહી*
( આ બેઠકોની ફાળવણી મા 2026 સુંધીકોઈ ફેરફાર નહી કરી શકાય,84 મો બંધારણીય સુધારો 2001)
➖ *ગુજરાતમા વિધાનસભા ના સભ્યોની સંખ્યા-182*
➖ *મુદ્દત: 5 વર્ષ*
➖ *ઊમેદવારની લઘુત્તમ વયઃ25*
➖ *નાણાકીય ખરડો પ્રથમ અહી રજુથાય..*
➖ *ભારતમા વધુ વિધાન સભ્યોની સંખ્યા-ઉત્તરપ્રદેશ(403)*
➖ *ભારતમા ઓછી વિધાનસભ્યોની સંખ્યા સિક્કીમ-(32)*
➖ *કેન્દ્રશાસીત પ્રદેશ દીલ્લી મા-70.પૂડુચેરી-30*
➖ *વિધાન સભાના સભ્યની ચુંટણી અનુ.326 મુજબ થાય*
➖ *VVPAT ‍(Voter verified paper audit trail) લગાવેલા EVM વડે રાજ્યમાં ૫૦,૧૨૮ મતદાન મથકો પર ચૂંટણી યોજવામાં આવશે. સમગ્ર રાજ્યમાં VVPATનો ઉપયોગ પ્રથમ વખત થાય છે.*
➖ *ગુજરાતમાં ૪ કરોડ ૩૩ લાખ મતદારો ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૭ મુજબ નોંધણી થયેલા છે*
➖ *અનુ-332 મુજબ  અનુસુચીત જાતી-જનજાતી માટે બેઠક અનામત*
➖ *61 મો સુધારા 1989 થકી પુખ્તવય 21 વર્ષ ઘટાડી 18  વર્ષ કરવામા આવી*
➖ *અનુ-333 મુજબ રાજ્યપાલ વિધાનસભામા એક એંગ્લો-ઈન્ડીયન ની નીમણુક કરી શકે*
*ગેરલાયકાતઃ*
➖ *ન્યાયાલય દ્વારા અસ્થીર મગજ નો જાહેર ન થયેલ હોય*
➖ *ચુંટણી સંબધીત ગુનામા દોષીત જાહેર થયેલ ન હોવો જોઈએ*
➖ *કોઈપણ ગુનામા 2 વર્ષ કે તેથી વધુ સજા ન થયેલી હોવી જોઈએ*
➖ *કેન્દ્ર કે રાજ્ય સરકાર મા કોઈ પણ લાભનુ પદ (નફો)ધરાવતો હોવો ન જોઈએ*
➖ *ગૃહની અનુમતી વગર 60 દીવસથી વધારે સમય સુંધી ગુહની બેઠક મા ગેરહાજર રહે તો સભ્યપદ રદ થાય*
➖ *ગુજરાત મા પ્રથમ વીધાનસભાની ચુટણી 1962 મા યોજાઈ,જેમા કુલ 132 બેઠક હતી*
➖ *વિધાન સભાની પ્રથમ બેઠક:સિવીલ હોસ્પીટલ અમદાવાદ*
➖ *ગુજરાત વિધાનસભાનુ નામ:*વિઠ્ઠલભાઈ પટેલ ભવન જેની ડીઝાઈન ચિફ પ્લાનર *"એચ.કે.મેવાડા"*એ કરેલ જેનુ ઉદ્ધઘાટન 1982 મા તત્કાલીન ગવર્નર *"શારદાબેન મુખરજી"*એ કરેલ

No comments: